ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- મારો DNA ભારતનો છે: હું ભારતીય સંગીત સાંભળીને ઝુમવા લાગુ છું, અમારી ભાષાનો મોટો ભાગ સંસ્કૃતમાંથી આવ્યો છે
નવી દિલ્હી33 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું હતું.ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે પ્રજાસત્તાક ...