5 હજારની ટિકિટ 50 હજારમાં વેચાઈ રહી છે: ઈન્દોરમાં સિંગર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટ પર વિવાદ; શીખ સમુદાયે કહ્યું- બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે
ઈન્દોર5 મિનિટ પેહલાકૉપી લિંક8મી ડિસેમ્બરે ઈન્દોરમાં પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની ટિકિટોના ...