નવેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 5.8% થઈ શકે: તેનું કારણ શાકભાજી અને અનાજનો ઊંચો ભાવ, ઓક્ટોબરમાં મોંઘવારી 4.87% હતી
નવી દિલ્હી40 મિનિટ પેહલાકૉપી લિંકત્રણ મહિનાના ઘટાડા પછી નવેમ્બરમાં ભારતનો છૂટક ફુગાવો વધીને 5.8% થવાની સંભાવના છે. તેનું કારણ શાકભાજી ...