એન્જિનિયર બનવા માગતા હતા અખિલેન્દ્ર મિશ્રા: ફિલ્મો જોતા તો ઘરમાં માર પડતો, સ્ટેજ પર સફાઈનું કામ કર્યું, 40 પૈસા બચાવવા કિલોમીટરો સુધી ચાલીને જતા
મુંબઈ31 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી, અરુણિમા શુક્લાકૉપી લિંકસોશિયલ મીડિયા કેટલીકવાર આપણને જૂના સંભારણા યાદ કરાવી દે છે. અમારી સાથે પણ ...