માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો: 16 વર્ષના સગીરે 10 વર્ષની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડનું અપહરણ કરી થર્ટી ફસ્ટે દુષ્કર્મ આચર્યું, માતાના ફોનમાંથી સગીરા કરતી હતી ચેટ – Aravalli (Modasa) News
સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો બધો વધી રહ્યો છે કે તેની માઠી અસર શહેર તો ઠીક પણ અંતરિયાળ ગામડાઓના કિશોર-કિશોરીઓ સુધી ...