સુરત ક્રાઇમ ન્યૂઝ: ગાંજાના કેસમાં બે આરોપીઓને 10 વર્ષની સજા અને દંડ, કમર સારવારના કેસમાં વીમા કંપનીને લપડાક; કોર્ટનો 2.55 લાખ ચૂકવવાનો હુકમ – Surat News
સુરત NDPSના સ્પેશિયલ જજ દેવેન્દ્ર સુરેશ જોષી દ્વારા રૂપિયા બે લાખના ગાંજા સહિતના મુદ્દામાલ પકડાવવાના કેસમાં આરોપી મહેશ્વર કૈલાશ પલટા ...