સવારે આવનારી ફલાઈટ બપોર પછી અમદાવાદ પહોંચી: દિલ્હી, ચંદીગઢ, સિલિગુડીની ફ્લાઈટ વિલંબિત થતાં મુસાફરોની મુશ્કેલી વધી, અમદાવાદથી જતી 50 ફ્લાઈટ વિલંબિત – Ahmedabad News
અમદાવાદ18 મિનિટ પેહલાકૉપી લિંકઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર સમર શેડયુલ લાગુ થયા બાદ ફલાઈટની અવરજવરમાં પણ વધારો થયો છે. ...