IMA ચીફે કહ્યું- ભ્રૂણના લિંગની તપાસ પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ: ગર્ભમાં બાળકીની માહિતી મળશે, તો જન્મ પછી તેનો જીવ બચાવી શકીએ છીએ
નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વડા આરવી અશોકને કહ્યું છે કે ભ્રૂણના લિંગની તપાસ કરવા પર પ્રતિબંધ લગાવવાથી ...