વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા પુટિન: પીએમ મોદીને રશિયા આવવાનું આમંત્રણ, કહ્યું- હું તેમને યુક્રેન યુદ્ધની માહિતી આપતો રહું છું
મોસ્કો32 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકર રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને મળ્યા.રશિયાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રાષ્ટ્રપતિ ...