તમારામાં આયોડિનની ઊણપનાં લક્ષણો ઓળખો: દુનિયામાં 188 કરોડ લોકો પીડાઈ રહ્યા છે, મહિલાઓની પ્રેગ્નેન્સી જોખમાં મુકાઈ શકે, ડોક્ટર પાસેથી જાણો ઉપાય
3 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વમાં લગભગ 188 કરોડ લોકોને તેમના આહારમાં પૂરતું આયોડિન નથી ...