આઇફોન પર પેગાસસ સ્પાયવેર જેવા હુમલાની ચેતવણી: ભારત સહિત 91 દેશોને એપલે વોર્નિંગ મેઇલ મોકલ્યા, ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ થ્રેટ નોટિફિકેશન મોકલ્યા હતા
નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકએપલે iPhone પર પેગાસસ જેવા સ્પાયવેર એટેકનો ખતરો વ્યક્ત કર્યો છે. ગુરુવારે ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ...