14 વર્ષના વૈભવે ઇતિહાસ રચ્યો: 35 બોલમાં સદી ફટકારીને વૈભવ IPLનો સૌથી યુવા બેટ્સમેન બન્યો, રાજસ્થાનની શાનદાર જીત
જયપુર30 મિનિટ પેહલાકૉપી લિંક14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની સદીથી રાજસ્થાન રોયલ્સ (RR)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 8 વિકેટથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ ...