દિલ્હી કેપિટલ્સની કમાન હવે ગુજરાતીના હાથમાં: IPL 2025 શરૂ થવાના 8 દિવસ પહેલાં જ અક્ષર પટેલને કેપ્ટન બનાવ્યો; 7 વર્ષથી ટીમનો ભાગ છે
34 મિનિટ પેહલાકૉપી લિંકઅક્ષર પટેલ IPL 2025માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હશે. ફ્રેન્ચાઇઝીએ શુક્રવારે આ જાહેરાત કરી. અક્ષરની સાથે કેએલ રાહુલનું ...