IPLની પહેલી મેચમાં જ વરસાદ મજા બગાડી શકે: 74% વરસાદની શક્યતા, KKR ડિફેન્ડિંગ ચેમ્પિયન; RCB તેના પહેલા ટાઇટલની શોધમાં
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ કોલકાતામાં ડિફેન્ડિંગ ...