ગત વર્ષની ફાઈનાલિસ્ટ વચ્ચે આજે મેચ: કોલકાતા સામે હૈદરાબાદનો રેકોર્ડ ખરાબ; ટ્રેવિસ હેડ ટૉપ સ્કોરર, ચક્રવર્તી ટૉપ વિકેટ ટેકર
સ્પોર્ટ્સ ડેસ્ક39 મિનિટ પેહલાકૉપી લિંકIPL 2025ની 15મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ ...