સુરતના કાપડમાંથી તૈયાર થશે IPL ખેલાડીઓના ડ્રેસ: UV પ્રોટેક્ટેડ, સ્ટ્રેચેબલ કાપડ 50 ડિગ્રી ગરમીમાં પણ રાહત આપે, ખેલાડીઓ માટે ખાસ કાપડ શા માટે? – Surat News
IPL શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 22મી માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલમાં અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતરવા માટે ...