રિષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બન્યો: રાહુલનું સ્થાન લેશે, દિલ્હીનો ત્રણ વખત કેપ્ટન રહ્યો; LSGએ 27 કરોડમાં ખરીદ્યો હતો
કોલકાતા4 કલાક પેહલાકૉપી લિંકરિષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે કેએલ રાહુલનું સ્થાન લેશે. રિષભ ...