KKR-LSG IPL મેચ કોલકાતાથી ગુવાહાટી ખસેડવામાં આવી: રામ નવમીને કારણે પોલીસે સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો; ગયા વર્ષે પણ સ્થળ બદલ્યું હતું
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંક6 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે યોજાનારી IPL મેચ હવે કોલકાતાના ...