6 સિક્સર, 13 ફોર અને 49 બોલમાં સેન્ચુરી: સુનીલ નારાયણની આવી વિસ્ફોટક ઇનિંગ જોઈને ગંભીર તેને ભેટી પડ્યો, બટલરે છેલ્લા બોલે RRને જીતાડી; મેચ મોમેન્ટ્સ
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે રાત્રે રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટથી હરાવ્યું હતું. ઈડન ...