BCCIએ IPL ટીમના માલિકો સાથે બેઠક કરી: IPLએ મીડિયા એડવાઈઝરીમાં અપડેટ આપ્યું; શાહરૂખ ખાને નેસ વાડિયા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક38 મિનિટ પેહલાકૉપી લિંકIPLની નવી સિઝન પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે (31 જુલાઈ) મુંબઈમાં તમામ 10 ...