‘એક્ટિંગ મને મારા પરિવારથી દૂર લઈ ગઈ’: આમિર ખાને રડતાં રડતાં કહ્યું, ‘બાળકોનું બાળપણ પાછું નહીં આવે, અમ્મી સાથે સમય નથી વિતાવ્યો, 30 વર્ષ સુધી સમય નથી આપ્યો
2 મિનિટ પેહલાકૉપી લિંકવર્ષ 2022માં રિલીઝ થયેલી આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ...