ઈરાન બાદ હવે ઈરાક પર એરસ્ટ્રાઈક: મિલિટરી બેઝ પર કરેલા હુમલામાં એકનું મોત; અમેરિકા-ઇઝરાયલે કહ્યું- હુમલામાં અમારો હાથ નહીં
બગદાદ6 મિનિટ પેહલાકૉપી લિંકઈરાકમાં ઈરાન અને શિયાની સમર્થિત PMFના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત ...