સાબરમતી એક્સપ્રેસ અકસ્માતમાં આતંકી ષડયંત્ર – IB બાદ ATS પહોંચી: રેલવેએ કહ્યું- ટ્રેક પર મૂકેલા પાટાના ટુકડાને ટકરાયા બાદ ટ્રેન ઉતરી ગઈ હતી; FIR
કાનપુર44 મિનિટ પેહલાકૉપી લિંકયુપીના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના (19168) અકસ્માતમાં આતંકવાદી કાવતરાના એંગલ પર તપાસ શરૂ કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો ...