‘કેમરામાં દેખાવા માટે ખોટી બૂમા-બૂમ કરવાની મારી આદત નથી’: વિવિયને કહ્યું – ટ્રોફી નહીં લોકોના દિલ જીત્યા; BB18નો ફર્સ્ટ રનર-અપ બન્યો એક્ટર
28 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકકરણ વીર મેહરા ભલે બિગ બોસ 18નો વિજેતા બન્યો હોય, પરંતુ આ સિઝનમાં વિવિયન ડીસેના ...