બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવા રસ્તા પર ઉતર્યા કટ્ટરપંથીઓ: જુમ્માની નમાઝ પછી પ્રદર્શન શરૂ થયું; ચિન્મય કૃષ્ણ દાસને છોડાવવા માટે દુનિયાભરમાં ઇસ્કોનની પ્રાર્થના સભાઓ
ઢાકા23 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં ઢાકા હાઇકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યા પછી કટ્ટરવાદી જૂથોએ શુક્રવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ...