એક વર્ષ પછી જેલમાંથી બહાર આવશે ઈમરાન ખાન: ઇસ્લામાબાદ કોર્ટે નકલી નિકાહ કેસમાં નિર્દોષ જાહેર કર્યા, 3 કેસમાં સજા થઈ; 2માં પહેલાંથી નિર્દોષ જાહેર
17 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાંથી બહાર આવી શકે છે. તેમને નકલી નિકાહ કેસમાં મુક્ત કરવામાં આવ્યા ...