ઈઝરાયલના હુમલા બાદ સીરિયામાં ભૂકંપ આવ્યો: 3.1ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજી; બળવાખોરોના કબજા પછી રશિયાએ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા
તેલ અવીવ/દમાસ્કસ15 મિનિટ પેહલાકૉપી લિંકઈઝરાયલે રવિવારે મોડી રાત્રે સીરિયાના શહેર ટાર્ટસ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઇઝરાયલે ટાર્ટસના સૈન્ય ...