હુથી વિદ્રોહીઓની બેલેસ્ટિક મિસાઇલ પ્રથમવાર મધ્ય ઇઝરાયલ પહોંચી: 2600km દુરથી નિશાન સાધ્યું; નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને બરતરફ કરવાની ધમકી આપી
2 મિનિટ પેહલાકૉપી લિંકહુથી બળવાખોરોએ રવિવારે પહેલીવાર ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. CNN અનુસાર, ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ ...