ઇઝરાયલ કેબિનેટે હમાસ સાથે સીઝફાયરને મંજૂરી આપી: રવિવારથી યુદ્ધવિરામ શરૂ થશે; હમાસ પ્રથમ તબક્કામાં 33 બંધકોને મુક્ત કરશે
ટેલ અવીવ30 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલ દ્વારા 95 પેલેસ્ટાઈન કેદીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમને રવિવારે મુક્ત કરવામાં આવશે.ઇઝરાયલની કેબિનેટે ...