હમાસે 4 ઇઝરાયલી બંધકોના મૃતદેહ પરત કર્યા: આમાં 9 મહિનાની ઉંમરે અપહરણ કરાયેલા બાળકનો મૃતદેહ પણ શામેલ; હમાસ શનિવારે 6 બંધકોને મુક્ત કરશે
ગાઝા2 કલાક પેહલાકૉપી લિંકપેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ગુરુવારે ચાર ઇઝરાયલી બંધકોના મૃતદેહ રેડ ક્રોસ એજન્સીને સોંપ્યા. આમાં શિરી બિબાસ અને ...