હિઝબુલ્લાનો ચીફ નસરાલ્લાહનો ઉત્તરાધિકારી સૈફીદ્દીનનું મોત: ગયા સપ્તાહે એકસ્ટ્રાઈકમાં માર્યો ગયો, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ પુષ્ટિ કરી
બેરૂત/તેલ અવીવ42 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહનો ઉત્તરાધિકારી હાશેમ સૈફીદ્દીનના મોતની પુષ્ટિ કરી છે. ટાઈમ્સ ...