15 મહિના પછી હમાસ-ઈઝરાયલ યુદ્ધવિરામ પર સંમત થયા: હમાસે શરતો સ્વીકારી; ટ્રમ્પે કહ્યું- ઈઝરાયલી બંધકો બહુ જલદી મુક્ત થશે
દોહા12 મિનિટ પેહલાકૉપી લિંકઈઝરાયલ અને હમાસ ગાઝામાં 15 મહિનાથી ચાલેલા યુદ્ધને રોકવા માટે સંમત થયા છે. યુદ્ધવિરામ દરમિયાન હમાસ ગાઝામાં ...