ભારત આવી રહેલા જહાજ પર ઈરાનના ડ્રોનથી હુમલો: અમેરિકાના રક્ષા મંત્રાલયનો દાવો; ઈરાને કહ્યું- હુમલામાં અમારો હાથ નહીં, હુતી પોતાના નિર્ણયો જાતે લે છે
29 મિનિટ પેહલાકૉપી લિંકજે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તેનું નામ એમવી કેમ પ્લુટો છે. હાલમાં કોઈએ હુમલાની જવાબદારી લીધી ...