ગાઝામાં સીઝફાયરનો પ્રસ્તાવ UNSCમાં પાસ: અમેરિકાએ પહેલીવાર રજૂ કર્યો, દાવો- ઇઝરાયલ પહેલેથી જ સહમત છે, હમાસ પણ વાતચીત માટે તૈયાર
7 મિનિટ પેહલાકૉપી લિંકગાઝા પર ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 37 હજારથી વધુ પેલેસ્ટિનિયોના મોત થયા છે.ઇઝરાયલ અને હમાસ વચ્ચે 8 ...