હમાસે 3 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા: યુદ્ધવિરામ પછી પાંચમી અદલાબદલી, ઇઝરાયલ 183 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે
તેલ અવીવ2 કલાક પેહલાકૉપી લિંકપેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે શનિવારે યુદ્ધવિરામ કરાર હેઠળ ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા. સમાચાર એજન્સી એપી ...