હમાસે કહ્યું- બંધકોને મારી નાખીશું: 24 કલાકમાં 300 પેલેસ્ટિનિયન માર્યા ગયા; ઇઝરાયલનો દાવો- યુદ્ધમાં હમાસના 7 હજાર આતંકીઓને ઢાળી દીધા
તેલ અવીવએક કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલે રવિવારે ગાઝામાં સ્કૂલ પર હુમલો કર્યો હતો. સેનાનું કહેવું છે કે હમાસના આતંકવાદીઓ સ્કૂલોમાંથી હુમલા ...