‘120 ઈઝરાયેલ બંધક, ખબર નથી કેટલા જીવિત’: હમાસના પ્રવક્તાએ કહ્યું- તેમને બચાવવા યુદ્ધવિરામ અને ઇઝરાયેલ સૈન્યની પીછેહઠ પર જ સોદો શક્ય છે
18 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે, ગુરુવારે (13 જૂન), હમાસના પ્રવક્તા ઓસામા હમદાને કહ્યું કે 120 ઇઝરાયેલી બંધકોમાંથી કેટલા જીવિત ...