જોર્ડન સેનાએ ભારતીય નાગરિકને ગોળી મારી, મોત: કેરળનો રહેવાસી ગેરકાયદેસર રીતે ઇઝરાયલમાં ઘુસતા પકડાયો, તેણે ફોન પર પરિવારને કહ્યું હતું- મારા માટે પ્રાર્થના કરજો
અમ્માન9 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલ-જોર્ડન સરહદ પર જોર્ડનના સૈનિકોએ એક ભારતીય નાગરિકને ગોળી મારી છે. મૃતકનું નામ એની થોમસ ગેબ્રિયલ (47) ...