મેં જ હિઝબુલ્લાહ પર પેજર હુમલાની મંજૂરી આપી હતી: નેતન્યાહુએ 54 દિવસે સ્વીકાર્યું, કહ્યું- સુરક્ષા માટે મંજૂરી આપવામાં આવી હતી; લેબનનમાં 40નાં મોત થયાં હતાં
જેરુસલેમ3 કલાક પેહલાકૉપી લિંક17 સપ્ટેમ્બરે લેબનનમાં હિઝબુલ્લાહના સભ્યોના પેજર (કોમ્યુનિકેશન ડિવાઇસ)માં થયેલા અનેક વિસ્ફોટોની 54 દિવસ પછી ઇઝરાયલે જવાબદારી લીધી ...