ઇઝરાયલના PM નેતન્યાહુએ પ્રોસ્ટેટની સર્જરી કરાવી: રિકવરી માટે અંડરગ્રાઉન્ડ રૂમમાં રાખવામાં આવ્યા, સર્જરી દરમિયાન ન્યાયમંત્રીએ ચાર્જ સંભાળ્યો
ટેલ અવીવ3 કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે પ્રોસ્ટેટની સર્જરી કરાવી હતી. ડોક્ટરોએ તેના શરીરમાંથી પ્રોસ્ટેટ કાઢી નાખ્યું છે. ...