ઓસ્કાર વિજેતા પેલેસ્ટિનિયન ડિરેક્ટરની ઇઝરાયલે ધરપકડ કરી: પહેલા માર માર્યો, પછી એમ્બ્યુલન્સમાંથી કિડનેપ કર્યો; ગાઝા યુદ્ધ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી
ગાઝા9 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્કાર વિજેતા પેલેસ્ટિનિયન ફિલ્મ ડિરેક્ટર હમદાન બલ્લાલને ઇઝરાયલી સૈન્ય દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. તેમના કો-ડિરેક્ટર યુવલ ...