વેસ્ટ બેંકમાં 23 વર્ષ પછી ઘૂસ્યા ઇઝરાયલી ટેન્ક: 40 હજાર શરણાર્થીઓ કેમ્પ છોડીને ભાગ્યા; નેતન્યાહૂએ કહ્યું- ફરી યુદ્ધ શરૂ કરવા માટે તૈયાર
તેલ અવીવ47 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલી સેનાએ રવિવારે ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બેંકના પેલેસ્ટિનિયન શહેર જેનિનમાં ટેન્ક તૈનાત કર્યા હતા. આ ...