ઇઝરાયલનો લેબનન પર હવાઈ હુમલો, 21નાં મોત: ખ્રિસ્તી વિસ્તારમાં શરણાર્થીઓની ઇમારતને ટાર્ગેટ કરી; ગાઝામાં 29 લોકો માર્યા ગયા
બેરૂત49 મિનિટ પેહલાકૉપી લિંકલેબનનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે ઉત્તરી લેબનનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ...