Tag: ISRO

મોદીએ કહ્યું- દરેક જગ્યાએ ક્રિકેટની ચર્ચા:  સ્પેસમાં ભારતની સેંચુરી; PM મોદીએ આપી સલાહ, સ્થૂળતાથી બચવા માટે તેલ ઓછું ખાઓ

મોદીએ કહ્યું- દરેક જગ્યાએ ક્રિકેટની ચર્ચા: સ્પેસમાં ભારતની સેંચુરી; PM મોદીએ આપી સલાહ, સ્થૂળતાથી બચવા માટે તેલ ઓછું ખાઓ

નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 119મો એપિસોડ રવિવારે પ્રસારિત થઈ રહ્યો છે. પીએમ મોદીએ ...

ચંદ્ર પરની રેતી અમદાવાદમાં આવશે:  માણસ વગર ચંદ્ર પરથી રેતી લાવશે ચંદ્રયાન-4; PRLના ડાયરેક્ટરે કહ્યું, શિવશક્તિ પોઈન્ટ આસપાસ ઉતરશે

ચંદ્ર પરની રેતી અમદાવાદમાં આવશે: માણસ વગર ચંદ્ર પરથી રેતી લાવશે ચંદ્રયાન-4; PRLના ડાયરેક્ટરે કહ્યું, શિવશક્તિ પોઈન્ટ આસપાસ ઉતરશે

દેશના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં જાહેરાત કરી દીધી કે, ચંદ્રયાન-4 લોન્ચ કરવાની તૈયારી ઓલમોસ્ટ પૂરી ...

સ્પેસ ડોકિંગ મિશનમાં ભારત ચોથો દેશ બન્યો:  પૂર્વ ઈસરો ચેરમેને કહ્યું- આ મિશનથી ભારતના અવકાશ સ્ટેશનના માર્ગ મોકળા થયા, 2025માં બે અનક્રુડ મિશન યોજાશે – Surat News

સ્પેસ ડોકિંગ મિશનમાં ભારત ચોથો દેશ બન્યો: પૂર્વ ઈસરો ચેરમેને કહ્યું- આ મિશનથી ભારતના અવકાશ સ્ટેશનના માર્ગ મોકળા થયા, 2025માં બે અનક્રુડ મિશન યોજાશે – Surat News

ભારત અંતરિક્ષમાં બે અવકાશયાનને સફળતાપૂર્વક ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો છે ત્યારે ઈસરોના પૂર્વ ચેરમેને આવનાર વર્ષે આ ટેક્નોલોજીની મદદથી ...

અવકાશમાં ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત:  ISROએ અંતરિક્ષમાં 2 સ્પેસક્રાફ્ટ જોડ્યાં, SpaDeX મિશન સફળ; અમેરિકા, રશિયા, ચીન પછી ઈન્ડિયાની સિદ્ધિ

અવકાશમાં ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત: ISROએ અંતરિક્ષમાં 2 સ્પેસક્રાફ્ટ જોડ્યાં, SpaDeX મિશન સફળ; અમેરિકા, રશિયા, ચીન પછી ઈન્ડિયાની સિદ્ધિ

બેંગલુરુ1 કલાક પેહલાકૉપી લિંકઆ સ્પેસમાં બે અવકાશયાનને જોડવાનું એનિમેશન છે. તેને ISROએ જાહેર કર્યું છે.ભારત અંતરિક્ષમાં બે અવકાશયાનને સફળતાપૂર્વક ડોકિંગ ...

વી નારાયણન ISROના નવા ચેરમેન:  તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ એપરેશનના એક્સપર્ટ છે; 14 જાન્યુઆરીથી એસ સોમનાથની જગ્યાએ સંભાળશે કમાન

વી નારાયણન ISROના નવા ચેરમેન: તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ એપરેશનના એક્સપર્ટ છે; 14 જાન્યુઆરીથી એસ સોમનાથની જગ્યાએ સંભાળશે કમાન

નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકવી નારાયણને ISROમાં અનેક મુખ્ય હોદ્દા પર રહીને GSLV Mk-III, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન સિસ્ટમ ...

આજે પ્રોબા-3 મિશનનું લોન્ચિંગ:  ટેક્નિકલ સમસ્યાને કારણે ઈસરોએ મિશનને ટાળ્યું હતું, તેનાથી સૂર્યની સ્ટડી કરવામાં આવશે

આજે પ્રોબા-3 મિશનનું લોન્ચિંગ: ટેક્નિકલ સમસ્યાને કારણે ઈસરોએ મિશનને ટાળ્યું હતું, તેનાથી સૂર્યની સ્ટડી કરવામાં આવશે

Gujarati NewsNationalISRO Aborted The Mission Due To A Technical Problem, Which Would Have Studied The Sunશ્રીહરિકોટા7 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન સ્પેસ ...

‘ચંદ્રયાન-3 ચંદ્રના સૌથી જૂના ક્રેટર પર ઉતર્યું’:  સંશોધકોએ કહ્યું- તેની રચના 3.85 અબજ વર્ષ પહેલા થઈ હતી; આ સાઇટ પર અન્ય કોઈ મિશન ઉતર્યા નથી
શુભાંશુની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદગી:  ઈસરોએ કહ્યું- પ્રશાંત નાયર બેકઅપ હશે; આ મહિનાના પ્રથમ સપ્તાહથી તાલીમ શરૂ થશે

શુભાંશુની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદગી: ઈસરોએ કહ્યું- પ્રશાંત નાયર બેકઅપ હશે; આ મહિનાના પ્રથમ સપ્તાહથી તાલીમ શરૂ થશે

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકભારત-યુએસ સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ ...

ચંદ્ર પર ભારતીયને મોકલવાની તૈયારીઓ શરૂ:  અમદાવાદ PRLના ડાયરેક્ટરે કહ્યું, આના માટે ટેકનોલોજી ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે

ચંદ્ર પર ભારતીયને મોકલવાની તૈયારીઓ શરૂ: અમદાવાદ PRLના ડાયરેક્ટરે કહ્યું, આના માટે ટેકનોલોજી ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે

ભારતના લોકો માટે સારા સમાચાર છે. સ્પેસ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓએ ભારતીયને ચંદ્ર પર મોકલવાની તૈયારી શરૂ કરી દીધી છે. ...

ISROના રીયૂઝેબલ લોન્ચ વ્હીકલનું ત્રીજું સફળ લેન્ડિંગ:  ભારે પવન વચ્ચે 4.5 KMની ઊંચાઈથી પુષ્પક છોડાયું, રનવે પર ઓટોમેટિક લેન્ડિંગ

ISROના રીયૂઝેબલ લોન્ચ વ્હીકલનું ત્રીજું સફળ લેન્ડિંગ: ભારે પવન વચ્ચે 4.5 KMની ઊંચાઈથી પુષ્પક છોડાયું, રનવે પર ઓટોમેટિક લેન્ડિંગ

બેંગલુરુ1 કલાક પેહલાકૉપી લિંકઆ તસવીર રીયૂઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) લેન્ડિંગ એક્સપેરીમેન્ટ (LEX)ની છે.ISROએ આજે ​​એટલે કે 23મી જૂને સતત ત્રીજી ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?