સુનીતાને સ્પેસ સ્ટેશન પર લઈ જવાનું મિશન બીજી વખત ટળ્યું: 3.50 મિનિટ પહેલા કાઉન્ટડાઉન બંધ થઈ ગયું, હવે આવતીકાલે થઈ શકે છે બોઈંગનું આ લોન્ચ
વોશિંગ્ટન27 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર લઈ જતું બોઈંગનું સ્ટારલાઈનર મિશન ...