દેવ ગ્રુપ પર ITની રેડ: ઇન્કમટેક્સ વિભાગની વધુ પાંચ સ્થળે તપાસ, મોટાપાયે દસ્તાવેજો જપ્ત; ગ્રુપનું 200 કરોડનું ટર્નઓવર – Ahmedabad News
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ પર અમદાવાદ, જામનગર, મોરબી, અને માળિયામાં દરોડા પાડવામાં આવ્યા ...