ટ્રમ્પે કહ્યું- ચીને ભયના કારણે ટેરિફ લાદ્યો, તેમને ભારે પડશે: અમેરિકી સામાન પર 34% પ્રતિશોધાત્મક ટેરિફ લાદશે; 10 એપ્રિલથી અમલમાં આવશે
વોશિંગ્ટન2 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના 34% ટેરિફ લાદવાના નિર્ણયને ગભરાટ ભર્યો ગણાવ્યો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ...