જ્યોર્જિયા મેલોનીએ કહ્યું- ભારત રશિયા-યુક્રેન યુદ્ધને રોકી શકે છે: જો યુદ્ધ અટકશે નહીં તો સંકટ વધુ ઘેરાશે; રશિયાના રાષ્ટ્રપતિએ પણ કહ્યું હતું- વાતચીત માટે તૈયાર છીએ
54 મિનિટ પેહલાકૉપી લિંકઝેલેન્સકી સાથેની મુલાકાત બાદ મેલોનીએ યુક્રેન યુદ્ધનો અંત લાવવાની વાત કરી હતી.રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બાદ હવે ઈટાલીના ...