રિલાયન્સનું માર્કેટ કેપ ₹74,563 કરોડ ઘટ્યું: ટોપ-10માંથી 6ના સંયુક્ત મૂલ્યમાં ₹1,56 લાખ કરોડનો ઘટાડો થયો; ગયા સપ્તાહે બજાર 237.8 પોઈન્ટ ઘટ્યું
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકમાર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે રૂ. 74,563 કરોડનો ઘટાડો ...