ITC હોટેલ્સ લિમિટેડને ITC લિમિટેડથી અલગ કરવામાં આવશે: ડીમર્જર 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે, જૂનમાં 99.6% શેરધારકોએ તરફેણમાં મત આપ્યો
મુંબઈ1 મિનિટ પેહલાકૉપી લિંકFMCG કંપની ITC લિમિટેડ, જે સિગારેટથી લઈને સાબુ સુધીના રોજિંદા ઉપયોગની પ્રોડક્ટ્સ બનાવે છે તેની સાથે તેના ...